અસારવા: અમદાવાદમાં વધુ એક આગની ઘટના બની, ભરચક એવા ત્રણ દરવાજા પાસે ભયાનક આગ
અમદાવાદમાં વધુ એક આગની ઘટના બની અમદાવાદના ભરચક એવા ત્રણ દરવાજા પાસે ભયાનક આગ, દુકાનો બળીને ખાખ અમદાવાદના ભરચક ત્રણ દરવાજા પાસે આવેલી દુકાનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, વેપારીઓમાં સામાન બચાવવા દોડધામ ત્યારે આગને લઈને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને સ્થાનિકો દ્વારા પાણીનો માળો ચલાવી આગ પર કાબુ મેળવવાના પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આખરે ફાયર ની ટીમ ...