સાંસદ શોભનાબેન બારૈયાએ સલાલ રેલવે સ્ટેશનની મુલાકાત લીધીરેલવે અધિકારીઓ સાથે ફૂટ ઓવરબ્રિજ સહિતના કામોનું નિરીક્ષણ કર્યું સાંસદ શોભનાબેન બારૈયા અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે સલાલના જૂના રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત ગ્રામજનોની લાંબા સમયથી પડતર માંગણીઓ અને રેલવે સંબંધિત વિકાસ કાર્યોની સમીક્ષા માટે કરવામાં આવી હતી.