જંબુસર: નોબારમાં ITI જંબુસરનો ચોથો કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો
નોબારમાં ITI જંબુસરનો ચોથો કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો જંબુસર: જંબુસર તાલુકાના નોબાર ગામમાં આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) જંબુસર ખાતે તાજેતરમાં ચોથો કૌશલ્ય દીક્ષાંત સમારોહ (Graduation Ceremony) ગરિમામય માહોલમાં યોજાયો હતો. આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે નોંધણા ગામ સ્થિત બી.બી. પટેલ હાઇસ્કૂલના આચાર્ય પ્રવીણભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમના વરદ હસ્તે પરીક્