જામજોધપુર: સરકારી હોસ્પિટલની ગંભીર બેદરકારી નો મામલો, વધુ એક ઓડિયો વાયરલ
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સરકારી હોસ્પિટલની ગંભીર બેદરકારી નો મામલો સામે આવ્યો છે ત્યારે આ સમગ્ર મામલે ઓડિયો પણ વાયરલ થયો છે જામજોધપુર તાલુકાના સરકારી હોસ્પિટલમાં એક્સપાયર ડેટ વાળી દવાઓ ઇન્જેક્શન જોવા મળતા જાગૃત નાગરિક દ્વારા વીડિયો પર વાયરલ કરવામાં આવ્યો હતો ત્યારે અવારનવાર એક્સપાયરી ડેટ વાળી દવાઓ આપવામાં આવતા હોવાના પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ત્યારે સમગ્ર મામલે ઓડિયો વાયરલ થયો છે