પ્રાંતિજ ચિત્રિણી નર્સિંગ કોલેજ-સ્કુલ ના ટ્રસ્ટી એ.કે.પટેલ ના ધર્મ પત્નિ અને નૃપાંશ પટેલ ના માતાનુ દુખદ અવસાન સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ચિત્રિણી નર્સિંગ કોલેજ-સ્કુલ ના ટ્રસ્ટી એ.કે.પટેલ ના ધર્મ પત્નિ અને નૃપાંશ પટેલ ના માતાનુ દુખદ અવસાન ચંદ્રિકાબેન અરવિંદભાઇ પટેલ નુ દુખદ અવસાન સ્વર્ગસ્થ ની અંતિમ યાત્રા ૧૦|૧૨|૨૦૨૫ ને બુધવાર ના રોજ તેમના નિવાસસ્થાન શાંતિનાથ સોસાયટી રેલ્વેસ્ટેશન થી સવારે ૦૮:૦૦ કલાકે નિકળશે