ડેરોલ સ્ટેશન ખાતે રહેતા શૈલ મંજરકુમાર ની ફરિયાદની વિગતો જોતા ઉત્તરાયણના તહેવાર આવતો હોય જેથી ડેરોલ સ્ટેશન લીમડા ચોક પંચાયતની સામે પતંગો તથા દોરી લેવા માટે ગયા હતા તે સમયે તેમના ગામમાં રહેતા અર્જુનભાઈ વિક્રમભાઈ રાઠોડ ત્યા આવેલો અને શૈલ ને કહેતો હતો કે મને તારું ફોઈનું ઘર કેમ ભાડે નથી આપતો ત્યારે શૈલ મંજરકુમારે જણાયું હતું કે મારી ફોઈ ને મારે પૂછવું પડશે તેમ કહેતા ત્યારે એકદમ અર્જુનભાઈ ઉશ્કેરાઈ જઈને હાથમાં પહેરેલ કડુ માથાના ભાગે મારી દીધેલ અને માં