રાજકોટ પશ્ચિમ: આજીડેમ થી હુડકો ચોકડી અને કોઠારીયા ચોકડી સુધી ખરાબ રોડ રસ્તાને લઇ આવેદન, જાણો શું કહ્યું રહેવાસીઓ એ
આજીડેમ થી હુડકો ચોકડી અને કોઠારીયા ચોકડી સુધી ખરાબ રોડ રસ્તાને લઇ અવર નવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પરિણામ નહીં આવતા આજરોજ રહેવાસીઓ દ્વારા રાજકોટ જિલ્લા કલેકટરને પાઠવ્યું આવેદન