મહુવા: મોટા ખુંટવડા નવદુર્ગા મંદિરે 108 કન્યાઓનું પૂજન, ભક્તિભાવથી યોજાયો દુર્ગા સપ્તશતી પાઠ કાર્યક્રમ યોજાયો.
મોટા ખુંટવડા નવદુર્ગા મંદિરે 108 કન્યાઓનું પૂજન, ભક્તિભાવથી યોજાયો દુર્ગા સપ્તશતી પાઠ કાર્યક્રમ યોજાયો. મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામે ચૈત્ર સુદ નવમી તિથિ શુક્રવારના પવિત્ર દિવસે પૂજ્ય શ્રી નેપાલી બાપુ તથા પૂજ્ય ભારદ્વાજગીરી બાપુની કર્મભૂમિ ખાતે ધાર્મિક માહોલ વચ્ચે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ દ્વારા શ્રી દુર્ગા સપ્