ઇડર થી હિંમનગર જતા રોડ ઉપર દરામલી ગામની સીમમા બાઈક અકસ્માતમાં ૩૦ વર્ષીય દેડકા ગામની મહિલાનું મોત:આરોપી બાઈક ચાલક વિરૂધ્ધ ફરિયાદ તા.૦૫/૧૨/૨૦૨૫ ના ક.૧૮/૦૦વાગ્યે જાદર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ઇડર થી હિંમનગર જતા રોડ ઉપર દરામલી ગામની સીમમા આ અકસ્માત સર્જાયો હતો જેમાં ૩૦ વર્ષીય દેડકા ગામની મહિલા ગીતાબેન શંકરભાઇ પરમાર નું મોત નીપજ્યું હતું આ ગ