તળાજા શહેરના રામપરા રોડ વિસ્તારમાં આવેલ કોળી સમાજની વાડી ખાતે કોળી સમાજ દ્વારા સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્ન મહોત્સવમાં સમાજના અનેક યુગલો વિધિવત લગ્નબંધનમાં બંધાયા હતા. કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય સહિત સમાજના આગેવાનો, પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં સમાજબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્ન મહોત્સવ દરમિયાન કિન્નર સમાજના આગેવાન