વડાલી: કોટન માર્કેટયાર્ડ ખાતે બે દિવસમાં 30 ખેડૂતો પાસેથી 1,465 બોરી મગફળી ની ખરીદી કરવામાં આવી.
વડાલી કોટન માર્કેટયાર્ડ ખાતે બે દિવસ થી ટેકા ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થયો છે જેમાં બે દિવસ માં 30 ખેડૂતો પાસેથી1,465 બોરી મગફળી ની ખરીદી કરવામાં આવી એમ આજે 2 વાગે ખરીદી અધિકારી એ જણાવ્યું હતું.