બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારો ની અંદર સરકાર દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે ત્યારે તેના અનુસંધાને સરકારશ્રીને વિકાસપદ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તારીખ 14/10/2024 ના રોજ પાંચ વાગ્યાના સુમારે સુઈગામ થી નડાબેટ સુધીની વિકાસ પદયાત્રાને નો આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વિકાસ પદયાત્રા બાબતે બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી.