ધોળકા: ધોળકા ખાતે કોંગ્રેસ દ્વારા સ્નેહ મિલન સમારોહ અને SIR બાબતે કાર્યક્રમ યોજાયો
આજરોજ તા. 14/11/2025, શુક્રવારે બપોરે 12 વાગે ધોળકા ખાતે મઘીયા વિસ્તારમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા સ્નેહ મિલન અને SIR બાબતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોળકા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા ઐયુબખાન પઠાણ સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.