જુનાગઢ મનપા સંચાલિત ડમ્પીંગ સાઇડ ઉપર ગાયના મૃતદેહ મળ્યોનો મામલો,મહાનગરપાલિકા કમિશનર આકરા પાણીએ , કમિશનર તેજસ પરમારએ આપ્યા તપાસના આદેશ, સ્ટેબલ શાખાના કર્મચારીઓને અપાઈ સૂચના તપાસ કરી રિપોર્ટ કરવાનો હુકમ, ત્રણ કર્મચારીઓને કારણદર્શક નોટીસ આપી ખુલાસા માંગ્યા ખુલાસ આવ્યા બાદ કાર્યવાહી કરાશે.