તળાજા: ભાલર પંથકના ચેકડેમમાં યુવકનું ડૂબી જતાં મોત – તળાજા ફાયર ટીમે કલાકો બાદ બહાર કાઢ્યો મૃતદેહ
તળાજા તાલુકાના ભાલર ગામ પંથકમાં એક દુઃખદ બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાંચપીપળા ગામના 25 વર્ષીય યુવાન વીનેશભાઈ મથુરભાઈ પરમાર ચેકડેમમાં ડૂબી જતા તેમનું કરુણ મોત નિપજ્યું છે. આ બનાવની જાણ થતા જ તળાજા ફાયર ફાઈટર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને ભારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. કલાકો સુધી ચાલી રહેલી રેસ્ક્યુ કામગીરી બાદ અંતે યુવકનો મૃ