તાલોદ: તલોદમાં ઓવરબ્રિજ સર્વિસ રોડ પર ખાડા:વાહનચાલકો પરેશાન, કામકાજ લાંબા સમયથી અધૂરું#jansamasya
તલોદમાં ઓવરબ્રિજ સર્વિસ રોડ પર ખાડાસાબરકાંઠા જિલ્લાના વેપારી મથક તલોદ નગરમાં ફાટક મુક્ત અભિયાન અંતર્ગત ચાલતા રેલવે ઓવરબ્રિજના કામકાજ છેલ્લા ઘણા સમયથી ટલ્લે ચડ્યું છે.આ ટલ્લે ચડેલા ઓવરબ્રિજના કામકાજ વચ્ચે બ્રિજની બંને તરફ નો સર્વિસ રોડ સમયાંતરે વારંવાર ધોવાઈ જતા ઠેર ઠેર ખાડા અને વેરણ મેટલ વચ્ચે તંત્ર દ્વારા માત્ર લીપાપોથી કરી કામગીરી કર્યાનો સંતોષ માની લેવામાં આવે છે પરંતુ પાકો સર્