ગારીયાધાર સહિત સમગ્ર દેશમાં આજે બેંક કર્મચારીઓની હડતાલને પગલે બેંકિંગ સેવાઓ પર અસર જોવા મળી રહી છે. બેંક કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને આ હડતાલનું આહ્વાન કરવામાં આવ્યું છે. હડતાલના કારણે સરકારી તથા ખાનગી બેંકોની શાખાઓમાં કામકાજ ઠપ્પ રહ્યું હતું, જેના કારણે ખાતેદારોને નાણાંકીય વ્યવહારોમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગારીયાધાર શહેર તથા તાલુકામાં પણ બેંકો બંધ રહેતા ચેક ક્લિયરિંગ, રોકડ ઉપાડ-જમા, લોન સંબંધિત કામગીરી સહિતની સેવાઓ પર સ