મણિનગર: શહેરમાં વધતા પ્રદૂષણને દૂર કરવા માટે Amc દ્વારા લેવાયો નિર્ણય
વધતા હવા પ્રદુષણ મામલે AMCનો મહત્વનો નિર્ણય.આજે ગુરુવારે સાંજે ૫.૩૦ વાગ્યાની આસપાસ સ્ટેન્ડિંગ ચેરમેને માહિતી આપતા જણાવ્યું હતુ કે શહેરમાં એર સેન્સર લગાવાશે.એર સેન્સર.શહેર વિવિધ વિસ્તારોમાં દુષિત હવા અંગે એર સેન્સરથી તંત્રને થશે જાણ.જે પણ વિસ્તારમાં એર પોલ્યુશન વધશે ત્યાં ફાયર વિભાગ અથવા ગાર્ડન વિભાગને અપાશે સૂચના.ધુમાડો વધતા ફાયરવિભાગની ટીમ દ્વારા પાણીનો અથવા લિકવિડ ફોર્મનો ઉપયોગ કરી પ્રદુષણ ઓછું કરાશે.