તળાજા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.25 ફેબ્રુઆરીએ યોજાશે તળાજા તાલુકા કક્ષાનો ફેબ્રુઆરી-૨૦૨૬નો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૫/૦૨/૨૦૨૬ (બુધવાર)ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, તળાજા ખાતે નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભાવનગરના અધ્યક્ષસ્થાને યોજાનાર છે. આ કાર્યક્રમમાં તાલુકા તથા ગ્રામ્ય કક્ષાના વિવિધ પ્રશ્નો અંગ