જૂનાગઢ: સાસણગીર કાંસિયાનેશ નજીક રેલ્વે ટ્રેક પર આવી ચડ્યા ,વન વિભાગે સિંહોને દૂર કર્યા, રેલ્વે અને વન વિભાગની સતર્કતા
જૂનાગઢ સાસણગીર કાંસિયાનેશ સેકશનમાં બની ઘટના એકી સાથે 10 સિંહો રેલ્વે ટ્રેક પર આવી ચડ્યા લોકો પાયલોટ એ સતર્કતા દાખવી ટ્રેનને રોકી દીધી વન વિભાગને જાણ કરાઈ, ટ્રેકર દ્વારા સિંહોને રેલ્વે ટ્રેક પરથી હટાવાયા સિંહો રેલ્વે ટ્રેકથી દુર જતાં ફરી ટ્રેનને સાવધાની પૂર્વક રવાના કરાઈ રેલ્વે ટ્રેક પર સિંહો આવી ચડવાની ઘટનામાં રેલ્વે તંત્ર અને વન વિભાગની અસરકારક કામગીરી