રાજકોટ પૂર્વ: લગ્ન સિઝનને ધ્યાને લઇ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ પાર્ટી પ્લોટ માં વિઝીટ કરી
રાજકોટ:લગ્ન સિઝનને ધ્યાને લઇ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ પાર્ટી પ્લોટ માં વિઝીટ કરી ત્યાં લગાવેલ CCTV કેમેરા નું મોનીટરીંગ કરવામાં આવ્યું. સાથે - સાથે જે પાર્ટી પ્લોટ માં CCTV કેમેરા બંધ અથવા ના હોય ત્યાં તુરંત CCTV કેમેરા લગાવવા સૂચના આપવામાં આવી અને રાત્રે ૧૦ વાગ્યા પછી લાઉડ સ્પીકર નહીં વગાડવા બાબતે સૂચના આપવામાં આવી હતી