શ્રી ખોડલધામ મંદિર ઝગમગી ઉઠ્યુંઃ દિવાળીના પર્વને લઈ રંગબેરંગી લાઈટોથી રોશનીનો શણગાર
Jetpur City, Rajkot | Oct 18, 2025
શ્રી ખોડલધામ મંદિર ઝગમગી ઉઠ્યુંઃ દિવાળીના પર્વને લઈ રંગબેરંગી લાઈટોથી રોશનીનો શણગાર દિવાળી તહેવારમાં શ્રી ખોડલધામ મંદિરે લાખો શ્રદ્ધાળુઓ ઉમટશે દિવાળી અને નૂતન વર્ષની સૌને શુભકામના પાઠવતા ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ દિવાળીના તહેવારમાં મંદિર પરિસરમાં અવનવી આકર્ષક રંગોળીઓ બનાવવામાં આવશે કાગવડ, રાજકોટ : વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ખોડલધામ મંદિરે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે. હાલ દિવાળીનો પર્વ શરૂ થઈ ચુક્યો છે ત્યારે દિવાળ