દિલ્હી બ્લાસ્ટની ઘટનાને લઇને પોલીસ એલર્ટ મોડ પર, ડુમસ ખાતે CISF ના જવાનો દ્વારા ડોગસ્કોડને સાથે રાખી ચેકીંગ કર્યું
Majura, Surat | Nov 13, 2025 દિલ્હીની ઘટનાને લઈને સૂરત એલર્ટ મોડ પર,સૂરત ઇન્ટરનૅશનલ એરપોર્ટ ખાતે CISF દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું.,ડોગ સ્કોડને સાથે રાખી એરપોર્ટમાં પ્રવેશ કરતી વાહનોમાં ચેકીંગ કરવામાં આવ્યું,એરપોર્ટના પટાંગણમાં પોલીસ અને CISF દ્વારા ચેકીંગ કર્યુ,કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ મળી આવે તો તપાસ કરવામાં આવશે.