ગારીયાધાર નગરપાલિકા ખાતે દફ્તર અને સોપવા બાબતે એકાઉન્ટને ઢીલી નીતિ તારીખ 15 જાન્યુઆરી 2026 ને ગુરુવારે સવારના 11 વાગ્યે ગારીયાધાર નગરપાલિકા કચેરી ખાતે ફરી વખત એકાઉન્ટના કર્મચારીને દસ દિવસથી હાજર થવા છતાં દફ્તર અને ચેમ્બર ન આપવા બાબતે જાગૃત નાગરિક દીપકભાઈ ખુટ દ્વારા કચેરી ખાતે અધિકારી સાથે ભારે ધમાલ મચાવી હતી. ગારીયાધાર નગરપાલિકા કચેરી ખાતે સરકાર દ્વારા એકાઉન્ટ ઓફિસર તરીકે નિમણૂક આપવામાં આવી હતી જે કર્મચારી ૧૦ દિવસથી ગારીયાધાર નગરપાલિકા કચેર