મહાશિવરાત્રી મેળામાં કે આઠ કિલોમીટર ચાલીને જવાનું નિર્ણય લેવાયો તેને લઈ ગોપાલ ઇટાલીયા એ વિરોધ દર્શાવ્યો અને સાથે જણાવ્યું હતું કે જો નિર્ણયમાં ફેરફાર કરવામાં નહીં આવે તો સામાજિક કે રાજકીય લેવલે કંઈ પણ પગલાં લેવા પડશે તો લેવા તૈયાર છીએ તેવી ચીમકી પણ આપી હતી