વડાલી: શહેરમાં મામલતદાર કચેરી ખાતે વંદે માતરમ રાષ્ટ્રગીતને 150 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરાઈ
વડાલી મામલતદાર કચેરી ખાતે વંદે માતરમ રાષ્ટ્ગીત ને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડાલી મામલતદાર એચ.આર.પરમાર અને સ્ટાફ દ્વારા સામુહિક વંદે માતરમ રાષ્ટ્ર ગીત અને સ્વદેશી ના શપથ લેવાયા હતા. આ કાર્યક્રમ આજે 10 વાગ્યા ના સુમારે યોજાયો હતો.