પ્રાંતિજ: પ્રાંતિજ તાલુકાના રાસલોડમાં પાણી ઢોળવા બાબતે ઝઘડોમહિલાને ઈજા પહોંચાડતા બે સામે ફરિયાદ
પ્રાંતિજ તાલુકાના રાસલોડમાં પાણી ઢોળવા બાબતે ઝઘડોમહિલાને ઈજા પહોંચાડતા બે સામે ફરિયાદ પ્રાંતિજ તાલુકાના રાસલોડમાં પાણી ઢોળવા બાબતે ઝઘડોમહિલાને ઈજા પહોંચાડતા બે સામે ફરિયાદ નોંધાઈ પ્રાંતિજ તાલુકાના રાસલોડ ગામે પાણી ઢોળવા બાબતે થયેલા ઝઘડામાં એક મહિલાને ઈજા પહોંચાડવા અને જાનથી મારી નાંખવાની ધમકી આપવા બદલ બે વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે