વડાલી નગરપાલિકા ચાર રસ્તા પાસેના હાઇવે રોડ પર આજે સાંજના સાત વાગ્યાના સુમારે એક શાકભાજી લઈ જતી બાઈક બીજી અન્ય બાઈક ની ટક્કર લાગીહતી.જેમાં શાકભાજી લઈ જતા બાઈક ચાલક નીચે પડ્યા હતા તે મને હાથે પગે વાગ્યું હતું.બીજા વાહનચાલકો અને લોકો આ બાઈક ચાલક ને ખાનગી દવાખાને લઈ ગયા હતા.