*કુકડીયા હોમગાર્ડ યુનિટમાં સ્થાપના દિવસની ઉજવણી તથા ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ* કુકડીયા હોમગાર્ડ યુનિટ ખાતે 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસનું આયોજન શિસ્તપૂર્ણ અને ઉત્સાહભેર કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન હોમગાર્ડના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને યુનિટના મકાન સામે શિસ્તબદ્ધ રીતે લાઈનમાં ઉભા રહી સેવા અને સુરક્ષાનો સંકલ્પ વ્યક્