વડાલી શહેર માં પ્રેમ લગ્ન મામલે રાજપૂત સમાજ અને સગર સમાજ દ્વારા ફરિયાદ નોંધાઈ છે.આજે સગર સમાજ ની મહિલાઓ વડાલી પોલીસ સ્ટેશન પહોંચી હતી.પોલીસ ને મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓ એ રજુઆત કરી હતી.સગર સમાજની એક મહિલા અગ્રણીએ આ બાબતે બે વાગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.