ગીર જંગલમાં આવેલ કંકેશ્વરી માતાજીના મંદિર ખાતે ગુજરાત ભાજપ મહામંત્રી પ્રશાંત કોરાટ ઉપસ્થિત રહ્યા હતા ત્યાં કનકાઈ મંદિરના ટ્રસ્ટીઓ તેમજ આગેવાનો દ્વારા ડો પ્રશાંત કોરાટનું માતાજીના સાનિધ્યમાં સાકર તુલના કરી વિવિધ સમાજના આગેવાનો દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું