ચોરાસી: સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ત્રણ જેટલી કારોના અજાણ્યા ઈસમો દ્વારા કાલનો કાચ તોડી દેવાતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધ લેવામાં.
Chorasi, Surat | Nov 23, 2025 સુરત નવી સિવિલ હોસ્પિટલ માં અસામાજિક તત્વોનો આતંક રાત્રી દરમ્યાન ત્રણ ફોર વ્હીલ કારના કાંચ તોડ્યાટ્રોમા સેન્ટર નજીક પાર્ક કરેલ ત્રણ કાર માં પહોંચાડ્યું નુકશાનસુરત...નજીકમાંથી પથ્થરનો બ્લોક પણ મળી આવ્યોરાત્રી દરમ્યાન કોઈ અસામાજિક તત્વો દ્વારા કરાયું નુકશાનતબીબો ની પાર્ક કરેલી કારમાં નુકશાન પહોંચાડ્યુ પોલીસ સે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી.