જુનાગઢ મહાશિવરાત્રી મેળાને લઇ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા નું નિવેદન સામે આવ્યું છે.ગિરનાર દરવાજા થી વાહનોના પ્રતિબંધને લઈ તંત્ર દ્વારા કરાયેલ નિર્ણય મામલે નિવેદન આપ્યું છે.અંદાજિત 10 લાખ શ્રદ્ધાળુઓએ ફરજીયાત 8 કિલોમીટર ચાલવું પડશે,ભૂતકાળમાં ક્યારેય પણ મેળામાં આવતા શ્રદ્ધાળુઓના વાહનોને અટકાવવામાં નથી આવ્યા તેવું જણાવી ગોપાલ ઇટાલીયાએ નિવેદન આપી તાત્કાલિક નિર્ણય પાછો ખેંચવામાં પણ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા એ માંગ કરી છે.