સાયલા: સાયલા સુદામડા ગામે વિદેશી દારૂના કટિંગ પર પોલીસ ત્રાટકી ₹34.50 લાખનો દારૂ, વાહન સહિત 39.76 લાખનો મુદ્દામાલ જપ્ત
સાયલા તાલુકાના સુદામડા ગામે પોલીસે વિદેશી દારૂના કટિંગ પર દરોડો પાડી ₹34.50 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹39.76 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.સુદામડા ગામની સીમમાં મોટા પાયે વિદેશી દારૂની હેરફેર થઈ રહી હોવાની બાતમી સાયલા PSI ડી.ડી. ચુડાસમાને મળી હતી. આ બાતમીના આધારે તેમની ટીમે દરોડો પાડતા બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી.એક બોલેરો પિકઅપ ગાડી અને એક એક્ટિવા સ્કૂટર કબજે કર્યું હતું. જપ્ત કરાયેલા દારૂ અને વાહનો સહિત કુલ મુદ્દામ