કતારગામ: મોગલીસારા ખાતે સફાઈ કામદાર યુનિયન દ્વારા તેઓની ઓફિસ ખાલી કરાવી દેતા. આજ રોજ પાલિકા બહાર એક મૌન ધરના કરવામાં આવ્યા હતા.
Katargam, Surat | Nov 21, 2025 મુગલીસરા ખાતે સુરત મહાનગરપાલિકામાં કાર્યરત 25 જેટલા યુનીઓનો ને ઓફિસ ખાલી કરાવવાનો મામલો જ્યાં તમામ યુનિયનો દ્વારા સુરત મહાનગરપાલિકાના કચેરી બહાર આજરોજ મોટી સંખ્યામાં એકત્ર થઈ સુરત મહાનગરપાલિકાના મેયર સામે મોન વ્રત કરી અને ધારણા પ્રદર્શન કર્યા હતા જેવા મોટી સંખ્યામાં કર્મચારીઓ યુનિયનના હોદ્દેદારો જોડાયા હતા.