જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટા ખડબા ગામમાં કરુણ બનાવ સામે આવ્યો પવનચક્કી ઉપરથી નીચે પટકાતા પરપ્રાંતિય યુવાનનું શરીરે ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું સંદીપકુમાર નિરંજનસિંહ જાટવ નામના ૨૦ વર્ષના ઉતરપ્રદેશના યુવાનનું મૃત્યુ નીપજતા લાલપુર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી