આઈસીસી ચેરમેન જય શાહની ઉપસ્થિતિમાં ડૉ. હેડગેવાર સેવા સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત Run For Girl Child કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ડૉ. હેગડેવાર સેવા સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા સમાજની વંચિત અને પીડિત દીકરીઓના સર્વાંગી વિકાસ માટે 4 જાન્યુઆરી, રવિવારના રોજ આઈસીસીના ચેરમેન જય શાહની ઉપસ્થિતિમાં સુરતના આંગણે ચેરીટી રન " Run For Girl Child " નું આયોજન કરવામાં આવ્યું છે.આજે એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું