તળાજા થી મહુવા જતા હાઇવે ઉપર પસવી ગામ નજીક વરરાજાની ફોરવીલ કારને અકસ્માત નડ્યો હતો તળાજા થી પાલીતાણા જતા હાઇવે ઉપર તેમજ તળાજા થી ભાવનગર તેમજ તળાજા થી મહુવા જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે આ અકસ્માતની ઘટનાઓ માં કેટલાક લોકોએ હાથ પગ ગુમાવ્યા છે તો કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અનેક બનાવો બની ચૂક્યા છે જેમાં આજે જાણવા મળતી માહિતી