મેંદરડા પંથક સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં માવઠાના વરસાદ વરસતા ખેડૂતો નો ચોમાસુ તૈયાર થયેલ પાક નિષ્ફળ ગયો હતો તેમ છતા ખેડૂતો એ હિમ્મત હાર્યા વગર નવેસરથી રવિ સિઝનનું વાવેતર કર્યુ હતુ તેવા સમયે મેંદરડા ના બાયપાસ રોડ ઉપર વાડી ધરાવતા ખેડૂતપુત્ર પરસોતમભાઈ ઢેબરીયા એ પોતાના ખેતરમાં રવિ સિઝનમાં મોંઘુ બિયારણ, ખાતર લય ને સારા ઉત્પાદન ની આશાએ ઘંઉ નુ વાવેતર કર્યુ હતુ શરૂઆત માં ઘંઉ નો ઉગાવો પણ સારો આવ્યો હતો