કાલોલ: વિધાનસભામાં દેલોલ ખાતેથી સરદાર@150 યુનિટ માર્ચ પદયાત્રા યોજાશે,જેની વિગતવાર માહિતી ભાજપ પ્રમુખ મહીદીપસિંહ ગોહિલે આપી
આજરોજ સાંજે છ કલાકે મળતી માહિતી પ્રમાણે આપણા લોહપુરૂષના વારસાનો ઉત્સવ ઉજવવા અને સરદાર પટેલના જીવનમૂલ્યો, વ્યક્તિત્વ અને કાર્યોને જાણવા અને સમજવા " યુનિટી માર્ચ" પદયાત્રા આવતી કાલે યોજાશે.જેની વિગતવાર માહિતી કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ મહીદિપસિંહ ગોહિલ આપી.