મણિનગર: એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઔડા અને Amcને અપાઈ સૂચના
આજે મંગળવારે સવારે 11 વાગ્યાની આસપાસ એરપોર્ટ ઓથોરિટિ દ્વારા સૂચના બહાર પડાઇ છે.જેમાં એરપોર્ટની આસપાસમાં હાઇવરાઇઝ બિલ્ડીંગોમાં ડિમોલીશન કરવાની સૂચના અપાઇ છે.જેમાં ઉંચાઇના નિયમ ભંગ થઇ હોય તેવી 13 બિલ્ડિંગમાં ડિમોલિશન કરવામાં આવશે.