તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી ઉમરાળા દ્વારા તાલુકાના પીપરાળી ગામમાં આવેલ પ્રાથમિક શાળાના આચાર્યને શાળાના સંચાલનમાં બેદરકારી દાખવવા બદલ નોટીસ ફટકારવામાં આવી છે , શાળાના આચાર્યને દિવસ 4 માં આ નોટિસનો જવાબ આપવા હુકમ કરાયો હતો , જો દિવસ ચાર માં કોઈ જવાબ ન મળ્યે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની નોટીસમાં નોંધ પણ કરવામાં આવી હતી.