વિસાવદર: વિસાવદરપો.સ્ટે વિસ્તારનાં પ્રોહિબિશનનાં ગુન્હામાં2 વર્ષથી નાસતાં ફરતાંઆરોપીનેડેરવાણચોકડીપાસેથી પકડીપાડતી ક્રાઈમ બ્રાન્ચે
છેલ્લા બે વર્ષથી પ્રોહિબિશનનાં ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીને ડેરવાણી ચોકડી પાસેથી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ છે ઝડપી પાડ્યો આરોપી ઉદય કાળુ ખાચર છેલ્લા બે વર્ષથી પોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ડેરવાણા ચોકડી પાસેથી પકડી પાડતી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ