પાલ વિસ્તારમાં RTO અધિકારી સાથે મારામારીની ઘટના સામે આવી, સમગ્ર ઘટના CCTV માં કેદ
Majura, Surat | Nov 15, 2025 શહેરમાં અસામાજિક ઇસમોનો ત્રાસ,પાલ વિસ્તાર ફરી અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળ્યો,સુરત RTO ઇન્સ્પેકટર સાથે બે ઈસમોએ માથાકૂટ કરી,મોપેડ પર આવેલા બે ઈસમો દ્વારા RTO ના અધિકારીની તોડફોડ કરી,ગાડી ઓવર ટેક કરવા બાબતે માથાકૂટ કરી હતી,બાદમાં ઈસમો દ્વારા RTO ઇન્સ્પેકટર સાથે મારામારી પણ કરી.