જામનગર જિલ્લાના મોડપર ગામે રિલાયન્સ દ્વારા શ્રી મંગળેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું આ પ્રસંગે અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ ભવ્ય નવનિર્મિત મંદિરમાં યોજાયેલ ધર્મોત્સવમાં 11 દંપતિ પૂજામાં જોડાયા હતા તથા સમસ્ત ગામને મહાપ્રસાદનો લાભ પણ મળ્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં અનેક ગામના આગેવાનો તથા લોકો તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા