તળાજામાં એક સજન નું અવસાન થતાં ચક્ષુદાન તેમજ દેહદાન કરવામાં આવ્યું છે ભાવનગર જિલ્લાના તળાજા ખાતે ૮૮ વર્ષે ભીખાભાઇ નાથાભાઈ કોરાંટ એ દુનિયા ને અલવિદા કરી ત્યારે તેમની ઈચ્છા મુજબ થયું. ભીખાભાઇ પટેલ એ તળાજા ના તબીબો ની સેવા થી પરિચિત હતા.આથી તેઓએ જીવતા જીવ લખી આપ્યું હતુંકે પોતાના દેહ અને ચક્ષુ બંને નું દાન કરજો. ગઈકાલે તેઓનું અવસાન થતાં જમાઈ મુકેશભાઈ એસ.પટે