ઈડરમાં જુદા જુદા રહેણાંક અને કોમ્પલેક્ષ ની આસપાસ ગંદકી અને કચરાના ઢગ છતાં તંત્ર ઉદાસીન ગતરોજ sanjna૩ વાગે મળેલ માહિતી અનુસાર ઈડરમાં જુદા જુદા રહેણાંક અને કોમ્પલેક્ષ ની આસપાસ ગંદકી અને કચરાના ઢગ છતાં તંત્ર ઉદાસીન રહેતા આ ગળકી અને કચરાના ઢગને લીધે આરોગ્યને હાનિ પહોંચવાની દહેશત સાથે રાયચાળો પણ થવાની શક્યતાઓ રહેલી હોવા છતાં તંત્રને આ દિશામાં કોઈ સફાઈ કે સ્