માળીયા: માળિયા મિયાણાના ફતેપર ગામે દીપડાએ બકરાનું મારણ કર્યું, ફોરેસ્ટ વિભાગની ટિમ તૈનાત...
Maliya, Morbi | Nov 16, 2025 માળિયા મિયાણાના નવાગામમાં દીપડો દેખાયા બાદ ગત રાત્રીના ફતેપર ગામમાં દીપડાએ બકરાનું મારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. જેને પગલે ફોરેસ્ટ વિભાગે તેમની એક ટિમ આ ગામમાં તૈનાત કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.