બગદાણા મારામારી કેસમાં ઉગ્ર સ્થિતિ: આત્મવિલોપનની ચીમકી આપનાર 16 લોકો, તળાજા પોલીસે કડક પગલાં લઈ અનેકને ડિટેઇન કર્યા બગદાણા ગામમાં થયેલા બહુચર્ચિત નવનીત બાલધીયા મારામારી કેસને લઈને સમગ્ર વિસ્તારનું વાતાવરણ તંગ બની ગયું છે. આ કેસમાં ન્યાયની માંગ સાથે આજે પરિસ્થિતિએ ગંભીર વળાંક લીધો હતો, જ્યારે કુલ 16 જેટલા લોકોએ આત્મવિલોપનની ચીમકી આપતા પોલીસ અને પ્રશાસન હરકતમ