વલસાડ: પારડી પો.સ્ટે.વિ. ઝડપાયેલા દારૂના સાથે 2 આરોપીની વધુ તપાસ સીટી પોલીસને સોંપાઈ ગુરૂવાર સુધીના રિમાન્ડ મંજૂર
Valsad, Valsad | Nov 19, 2025 બુધવારના 3 કલાકે સીટી પોલીસે આપેલી વિગત મુજબ એલસીબી પોલીસે પારડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી હતી. જે બંને આરોપીની વધુ તપાસ સીટી પોલીસના સોંપવામાં આવી હતી. પોલીસે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી આવતીકાલ એટલે કે ગુરુવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે.